પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી અને પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Let's Connect

sm2p0