માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી શ્રી સંજીવ બાલિયાનજી ની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરીના નવા પ્લાન્ટનો શુભારંભ કાર્યક્રમ તેમજ જાહેરસભા યોજાઈ. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પરબતભાઇ પટેલ અને પૂર્વમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા.

Feb 16, 2020