કર્ણાવતી મહાનગર કાર્યાલય, ખાનપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીશ્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિશ્રી ના આગામી કાર્યક્રમના સંદર્ભે બેઠક યોજાઈ. બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી શ્રી અમિતભાઇ ઠાકર, સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Feb 14, 2020