
લર્નિંગ લાયસન્સ મેળવવું બન્યું વધુ સરળ
• અરજદાર હવે પોતાનાં જિલ્લાને બદલે રાજ્યભરમાં ગમે તે સ્થળે લાયસન્સ ઓથોરિટીમાંથી મેળવી શકશે લર્નિંગ લાયસન્સ
• નવું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી અને વધુ સરળ બનશે
• આ નિર્ણયથી અરજદારોના નાણાં અને સમયની બચત થશે
લર્નિંગ લાયસન્સ મેળવવું બન્યું વધુ સરળ • અરજદાર હવે પોતાનાં જિલ્લાને બદલે રાજ્યભરમાં ગમે તે સ્થળે લાયસન્સ ઓથોરિટીમાંથી મેળવી શકશે લર્નિંગ લાયસન્સ • નવું લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી અને વધુ સરળ બનશે • આ નિર્ણયથી અરજદારોના નાણાં અને સમયની બચત થશે
Feb 14, 2020