
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક કલ્યાણકારી નિર્ણય
• રાજ્યમાં હોર્સ પાવર આધારિત ખેડૂતો અને વીજગ્રાહકો પાસેથી એક સરખો વીજ દર વસુલવામાં આવશે
• વધારાનો વીજભાર નિયમિત કરાવવા માટે એક માસનો સમય પણ આપવામાં આવશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક કલ્યાણકારી નિર્ણય • રાજ્યમાં હોર્સ પાવર આધારિત ખેડૂતો અને વીજગ્રાહકો પાસેથી એક સરખો વીજ દર વસુલવામાં આવશે • વધારાનો વીજભાર નિયમિત કરાવવા માટે એક માસનો સમય પણ આપવામાં આવશે
Jan 28, 2020