વડોદરા જિલ્લાના શિનોર ખાતે નવનિર્મિત શિનોર તાલુકા સેવા સદનનું લોકાર્પણ અને વાઘોડીયા ખાતે નિર્માણ પામનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, શ્રીમતી રંજનબેન પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Jan 26, 2020