માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે આયોજિત મહિલા સંમેલનમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 25, 2020