
રાષ્ટ્રીય મતદાતા દિવસ
પ્રત્યેક નાગરિકનો મત રાષ્ટ્ર નિર્માણનો પાયો છે ત્યારે આજના દિવસે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દૃઢ સંકલ્પ કરીએ.
રાષ્ટ્રીય મતદાતા દિવસ પ્રત્યેક નાગરિકનો મત રાષ્ટ્ર નિર્માણનો પાયો છે ત્યારે આજના દિવસે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દૃઢ સંકલ્પ કરીએ.
Jan 25, 2020