કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વચ્ચે ગુજરાતમાં રેલ્વે સેવા વિસ્તૃતિકરણ અને રેલ્વે દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ સંદર્ભે બેઠક યોજાઈ. આ બેઠકમાં માન. મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા શ્રી સૌરભભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

Jan 17, 2020