બારડોલી ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિમાં હળપતિ સમાજના વિકાસના કામોના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 16, 2020