ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આયોજિત યુગ પુરુષ યુવા પરિષદ યોજાઈ. આ પરિષદમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજભાઈ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 12, 2020