ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને બહુઆયામી અને જનસેવાના કાર્યોની ગતિશીલતા માટે અત્યંત ઉપયોગી એવા સી.એમ.ડેશબોર્ડની મુલાકાત લેતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી તથા મંત્રીશ્રી પ્રદીપસિહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Jan 11, 2020