ગાંધીનગર ખાતે નાગરિકોની સુરક્ષાને વધુ સુદ્રઢ કરવા માટે માન.કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના વરદ્ હસ્તે તથા માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'વિશ્વાસ' અને 'સાયબર આશ્વસ્ત' નો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Jan 11, 2020