માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં આણંદના સારસા ખાતે વિરાટ ધર્મસંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક શ્રી પંકજભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Jan 05, 2020