ઉંઝા ખાતે માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સામાજીક આગેવાનો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ કરાયો તથા મેડીકલ સારવાર કેમ્પનું અને ઉંઝા એપીએમસી દ્વારા આયોજીત સ્ત્રીઓને કેન્સર થી બચાવવા માટે કેન્સર નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું.

Dec 18, 2019