કચ્છના ધોરડો ખાતે માન. ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજીના વરદ હસ્તે તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં "કચ્છ રણોત્સવ" નો શુભારંભ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી વાસણભાઇ આહીર, શ્રી જવાહરભાઇ ચાવડા તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા.

Dec 15, 2019