વડતાલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતમાં ”શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક તાલીમ કાર્યશાળા” નો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Dec 05, 2019