સુરત ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજીત "૨૭મો સમુહલગ્ન સમારોહ" યોજાયો. આ પ્રસંગે મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા તથા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર સહીતના હોદ્દેદારો - આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Dec 02, 2019