રાજ્યનાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવાર માટે આશીર્વાદરૂપ બની મુખ્યમંત્રી અમૃતમ 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના.
રાજ્યમાં અનેક દર્દીઓને હૃદય, મગજ, કીડનીને લગતાં તેમજ કેન્સર જેવાં ગંભીર રોગોની ગુણવત્તા સભર તબીબી સારવાર કોઈ પણ ખર્ચ વિના ઉપલબ્ધ બની.
રાજ્યનાં અનેક ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવાર માટે આશીર્વાદરૂપ બની મુખ્યમંત્રી અમૃતમ 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના. રાજ્યમાં અનેક દર્દીઓને હૃદય, મગજ, કીડનીને લગતાં તેમજ કેન્સર જેવાં ગંભીર રોગોની ગુણવત્તા સભર તબીબી સારવાર કોઈ પણ ખર્ચ વિના ઉપલબ્ધ બની.
Aug 04, 2018