ભારત એ મહાન લોકોને સલામ કરે છે, કે જેમણે કટોકટીના સમયનો નિર્ભયતાથી સામનો કર્યો હતો.
ભારતના લોકશાહી સિદ્ધાંતોએ સરમુખત્યારશાહી માનસિકતા પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો હતો.
ભારત એ મહાન લોકોને સલામ કરે છે, કે જેમણે કટોકટીના સમયનો નિર્ભયતાથી સામનો કર્યો હતો. ભારતના લોકશાહી સિદ્ધાંતોએ સરમુખત્યારશાહી માનસિકતા પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો હતો.
Jun 25, 2019