વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની સારસંભાળ માટે ગુજરાત સરકાર નો સંવેદનશીલ અભિગમ. ‬ ‪વરિષ્ઠ નાગરિકોને પાયાની આરોગ્ય સેવાઓ હવે મળશે તેમના ઘરઆંગણે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર શહેરથી આ નવતર યોજના નો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો. યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના વયસ્કોને વાર્ષિક રૂ. ૧૦૦૦ ટોકન ફીમાં દર ૧૫ દિવસે નિયમિત રીતે ગૃહ મુલાકાત લઇ આરોગ્યની તપાસ કરી આપવામાં આવશે.

Bharatiya Janata Party is the largest political party

વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની સારસંભાળ માટે ગુજરાત સરકાર નો સંવેદનશીલ અભિગમ. ‬

‪વરિષ્ઠ નાગરિકોને પાયાની આરોગ્ય સેવાઓ હવે મળશે તેમના ઘરઆંગણે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર શહેરથી આ નવતર યોજના નો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો. યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના વયસ્કોને વાર્ષિક રૂ. ૧૦૦૦ ટોકન ફીમાં દર ૧૫ દિવસે નિયમિત રીતે ગૃહ મુલાકાત લઇ આરોગ્યની તપાસ કરી આપવામાં આવશે.

વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની સારસંભાળ માટે ગુજરાત સરકાર નો સંવેદનશીલ અભિગમ. ‬ ‪વરિષ્ઠ નાગરિકોને પાયાની આરોગ્ય સેવાઓ હવે મળશે તેમના ઘરઆંગણે. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર શહેરથી આ નવતર યોજના નો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો. યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના વયસ્કોને વાર્ષિક રૂ. ૧૦૦૦ ટોકન ફીમાં દર ૧૫ દિવસે નિયમિત રીતે ગૃહ મુલાકાત લઇ આરોગ્યની તપાસ કરી આપવામાં આવશે.

Let's Connect

sm2p0