ગ્રામ જયોતિ યોજના અંતર્ગત રાજયના ગામોને ૩-ફેઝ વીજ પુરવઠો ૨૪ કલાક માટે પૂરો પાડવામાં આવ્યો.જેને પરીણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લધુ ઉઘોગો,કુટિર ઉઘોગો,અને ગ્રામીણ ઉઘોગો સ્થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી મળી. ભારતના બધાજ ગામોને વીજળી મળી અને દેશના વિકાસને વેગ મળ્યો.

Jun 11, 2018