સ્વામી વિવેકાનંદજીએ ભારતને અપાવેલ પ્રતિષ્ઠાને યાદ કરીને દિગ્વિજય દિવસે ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશ ધ્વારા યુવા અધિવેશનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં યુવા કાર્યકર્તાઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં અજય ભારત,અટલ ભાજપા બનાવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવાની નેમ લીધી.

Sep 12, 2018