ચૂલા પર રસોઈ કરતી બહેનો ગેસ સ્ટવને લીધે ધૂમાડા અને બીમારીઓથી બચે છે, રસોઈ ઝડપથી બનાવી શકે છે અને ખર્ચો પણ ઓછો આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે કેમકે બહેનો તેમના પરિવારને પૂરતો સમય આપી શકે છે. સાંભળો પ્રતિભાવ, તેમના જ શબ્દોમાં..

Jan 07, 2018