સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ખુલ્લામાં શૌચથી મુક્ત યોજનાનો ફાયદો દેશના અંતરિયાળ ગામોમાં જોઈ શકાય છે. ગામોમાં શૌચાલય બનવાથી મહિલાઓની ઘણીખરી સમસ્યાઓ દૂર થઇ છે. સ્ત્રીઓનું સન્માન વધ્યું છે અને બીમારીઓ ઘટી છે. સાંભળો, તેમના જ શબ્દોમાં

Jan 03, 2018