એક સમયે નાનું સ્વરૂપ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના આજના મહાસંમેલનોમાં માનવમહેરામણ ઉભરાય છે. એક વિચારધારા આધારિત પક્ષને મળેલી આ જનતાની સ્વીકૃતિ છે. ભારતીય જનતા પાર્ટીને મળેલું નેતૃત્વ પરિશ્રમી અને વિચક્ષણ છે. આ પાર્ટીના કેન્દ્રમાં માત્ર દેશનો વિકાસ છે.

Jul 09, 2017