
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં
અમદાવાદ ખાતે પૂજ્ય ઇન્દુચાચાની પ્રતિમાને, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અન્ય રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પૂજ્ય ઇન્દુચાચાની પ્રતિમાને, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
May 01, 2017