પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીએ જન્માષ્ટમીનાં પ્રસંગે કહ્યું કે, શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત પણ ઉંચકી શકે એવા તાકાતવાન છે અને છતાં મહાભારત જેવા યુદ્ધમાં શામિલ થઇને શસ્ત્ર વગર પણ લડી શકાય એ પણ આપણને શીખવ્યું છે. શ્રી કૃષ્ણ આપણાં જીવનને સહજ બનાવે છે.
પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીનો જન્માષ્ટમીનાં પર્વ પર “શ્રીકૃષ્ણ સંદેશ”
પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીએ જન્માષ્ટમીનાં પ્રસંગે કહ્યું કે, શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત પણ ઉંચકી શકે એવા તાકાતવાન છે અને છતાં મહાભારત જેવા યુદ્ધમાં શામિલ થઇને શસ્ત્ર વગર પણ લડી શકાય એ પણ આપણને શીખવ્યું છે. શ્રી કૃષ્ણ આપણાં જીવનને સહજ બનાવે છે. પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીનો જન્માષ્ટમીનાં પર્વ પર “શ્રીકૃષ્ણ સંદેશ”
Aug 12, 2020