કોંગ્રેસે આપેલ શાળા કોલેજોનું બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે. માત્ર ઉશ્કેરાટ અને વેરઝેર, અશાંતિ ફેલાવવાના બદઈરાદાથી અપાયેલ બંધના એલાનને વિદ્યાર્થિઓએ, યુવાનોએ, વાલીઓ અને જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે. - શ્રી ભરતભાઈ પંડયા, ભાજપ પ્રદેશ પ્રવક્તા

Dec 07, 2019