
પ્રદેશ મીડીયા સેલની યાદી જણાવે છે કે, આજરોજ ૬૬મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્ધારા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર સહિત ગાંધીનગર શહેર તેમજ ગાંધીનગર જીલ્લાના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.
પ્રદેશ મીડીયા સેલની યાદી જણાવે છે કે, આજરોજ ૬૬મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્ધારા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર સહિત ગાંધીનગર શહેર તેમજ ગાંધીનગર જીલ્લાના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.
Jan 26, 2015