રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા જી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, જીલ્લા-મહાનગરના પ્રમુખશ્રીઓ, જીલ્લા-મહાનગર પ્રભારીશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મોરચા પ્રમુખશ્રીઓ અને અન્ય વક્તાશ્રીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના હોદ્દેદારો - આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Jun 04, 2020