રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા જી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી રાજ્યના સાંસદશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વિડીયો કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, પ્રદેશ પ્રભારી શ્રી ભુપેન્દ્રજી યાદવ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Apr 20, 2020