ચિત્ર ભારતી નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શ્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, પૂર્વમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી અને સહકારી ક્ષેત્રના અગ્રણી બિપીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

Feb 23, 2020