માન. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ તથા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિ માં નારણપુરા વિધાનસભાના "કાર્યકર્તાઓ તેમજ સોસાયટીના ચેરમેન- સેક્રેટરીશ્રીઓનો સ્નેહમિલન સમારંભ" યોજાયો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માન. મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી ગોરધનભાઈ ઝડફિયા સહીતના હોદ્દેદારો-આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 11, 2020