મોદી સરકારે ગુજરાતને આપી વધુ એક ભેટ: 👉 કેન્દ્રીય કેબિનેટે જામનગરમાં આયુર્વેદિક સંસ્થાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવા માટેની મંજૂરી આપી 👉 ગુજરાતની સંસ્થાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળતા રાજ્ય અને દેશમાં આયુર્વેદના પ્રચારને વેગ મળશે તેમજ આયુર્વેદ શિક્ષણ અને સારવાર ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક નકશામાં સ્થાન પ્રાપ્ત કરશે. 👉 ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

Bharatiya Janata Party is the largest political party

BJP | BJP Gujarat, Bharatiya Janata Party is the largest political party

મોદી સરકારે ગુજરાતને આપી વધુ એક ભેટ:

👉 કેન્દ્રીય કેબિનેટે જામનગરમાં આયુર્વેદિક સંસ્થાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવા માટેની મંજૂરી આપી

👉 ગુજરાતની સંસ્થાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળતા રાજ્ય અને દેશમાં આયુર્વેદના પ્રચારને વેગ મળશે તેમજ આયુર્વેદ શિક્ષણ અને સારવાર ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક નકશામાં સ્થાન પ્રાપ્ત કરશે.

👉 ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

મોદી સરકારે ગુજરાતને આપી વધુ એક ભેટ: 👉 કેન્દ્રીય કેબિનેટે જામનગરમાં આયુર્વેદિક સંસ્થાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવા માટેની મંજૂરી આપી 👉 ગુજરાતની સંસ્થાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળતા રાજ્ય અને દેશમાં આયુર્વેદના પ્રચારને વેગ મળશે તેમજ આયુર્વેદ શિક્ષણ અને સારવાર ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક નકશામાં સ્થાન પ્રાપ્ત કરશે. 👉 ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

Let's Connect

sm2p0