પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્" ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠકની યોજાઈ. આ બેઠકમાં મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્ર કાકા) સહિતના પ્રદેશ હોદેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીશ્રીઓ તેમજ જીલ્લા/મહાનગરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.

Dec 22, 2019