ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારધારાથી જનસંધ અત્યારે ભારતીય જનતા પક્ષ વટવૃક્ષ બન્યો. પં.દિનદયાલ ઉપાધ્યાયના એકાત્મ માનવવાદના મંત્રથી પક્ષનો વ્યાપ વધ્યો. તેના થકી ભારત દેશમાં મજબૂત કેન્દ્ર સરકાર સ્થપાઇ તેમા સંપૂર્ણ ફાળો સંગઠના પાયાના કાર્યકર્તાથી લઇ રાષ્ટ્રીય નેતૃત્વ સુધીના મહેનતનું ફળ છે. રાજનીતીને સિધ્ધાંત પર ચલાવવા અને જનતાની સેવા માટે પ્રશિક્ષણ જરૂરી છે. ભાજપના લાખો સમર્પિત કાર્યકર્તાઓ આ સિધ્ધાંત ને આત્મસાત કરી એક મજબૂત ભાજપ પક્ષ બનાવીએ પાટણ જીલ્લા ખાતે શંખલપુર મુકામે પ્રશિક્ષણ વર્ગમાં કાર્યક્ર્તાઓને મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સંબોધન કર્યું.

Jul 31, 2016