નેતા વિહોણી, નીતિ વિહોણી અને નિયત વિહોણી કોંગ્રેસ સમગ્ર ભારતમાંથી નેસ્તનાબૂદ થઇ રહી છે ત્યારે આવનારા પરાજયની બીકમાં શું બોલે છે એનું એને જ ભાન નથી. ગુજરાતમાં શું વિકાસ થયો છે એવું રાહુલ ગાંધી પૂછે ત્યારે એમને પૂછવાનું મન થાય કે, નર્મદા બંધ જેવો અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એમની સરકારના શાસનમાં કેમ પૂર્ણ ન થયો ? કેમ ગુજરાત હિંસા અને રમખાણોમાં અટવાયેલું રહ્યું? આજે વિશ્વભરમાં 'ઇન્વેસ્ટમેન્ટ હબ' બની ચૂકેલું ગુજરાત કેમ એમના શાસનમાં વિકસિત ન થયું? કેમ આ બધા પ્રશ્નો પર કોંગ્રેસ મૌન છે ?

Sep 15, 2017