
આજે ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મનસુખભાઇ માંડવિયાની ગ્રાન્ટ માંથી કેન્સરનું સચોટ નિદાન થઈ શકે તે માટે "કેન્સર સ્ક્રીનીંગ મોબાઈલ વાન" નું લોકાર્પણ શ્રી શંકરભાઈ ચૌધરી (આરોગ્ય પ્રધાન) દ્વારા કરવામાં આવ્યું.
-> કેન્સર સક્રીનિંગ મોબાઈલ વાનમાં ઉપલબ્ધ સુવિધા:
● સ્તન કેન્સરના નિદાનની વ્યવસ્થા (મેમોગ્રાફી).
● ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ (પેપ સ્મીઅર ટેસ્ટ).
● ૫૦ એમ.એ. એક્ષ-રે-મશીન.
● મોઢાના કેન્સર માટેની પ્રાથમિક તપાસ.
● કેન્સર અંગે સંપરામર્શની સેવાઓ.
● નિદાનની સાથે નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર અંગે માર્ગદર્શન.
આજે ભાવનગરમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સાંસદ શ્રી મનસુખભાઇ માંડવિયાની ગ્રાન્ટ માંથી કેન્સરનું સચોટ નિદાન થઈ શકે તે માટે "કેન્સર સ્ક્રીનીંગ મોબાઈલ વાન" નું લોકાર્પણ શ્રી શંકરભાઈ ચૌધરી (આરોગ્ય પ્રધાન) દ્વારા કરવામાં આવ્યું. -> કેન્સર સક્રીનિંગ મોબાઈલ વાનમાં ઉપલબ્ધ સુવિધા: ● સ્તન કેન્સરના નિદાનની વ્યવસ્થા (મેમોગ્રાફી). ● ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ (પેપ સ્મીઅર ટેસ્ટ). ● ૫૦ એમ.એ. એક્ષ-રે-મશીન. ● મોઢાના કેન્સર માટેની પ્રાથમિક તપાસ. ● કેન્સર અંગે સંપરામર્શની સેવાઓ. ● નિદાનની સાથે નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર અંગે માર્ગદર્શન.