ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૪.૦૯.૨૦૧૭ કોંગ્રેસનો ઉધ્ધાર ન કરી શકનાર રાહુલ ગાંધી ગુજરાતના યુવાનો કે ગુજરાતની પ્રજાનો શું ઉધ્ધાર કરશે ? - શ્રી જીતુભાઇ વાઘાણી ‘‘સન ઓફ કોંગ્રેસ’’ અને ‘‘સન-વાદ’’ કલ્ચરમાં માનનારી કોંગ્રેસ સંવાદ કરવા નીકળી છે. - શ્રી જીતુભાઇ વાઘાણી કોંગ્રેસ પોતે જ વિસર્જનની દિશામાં હોય ત્યારે કોંગ્રેસના નવસર્જનની વાત એ હાસ્યાસ્પદ છે - શ્રી Bharat Pandya - અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ‘‘યુવા ટાઉનહોલ’’ કાર્યક્રમ સંદર્ભે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી Dr Rutvij Patel દ્વારા વેબસાઇટ, વીડીયો તથા થીમ સોંગ લોન્ચ કરાયા. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી વીડીયો કોન્ફરેન્સ થકી રાજ્યભરના ૧૦૦ અલગ-અલગ સ્થળો પર ૧ લાખથી વધારે યુવાનોને સંબોધશે. વધુ વાંચવા : https://goo.gl/n8iBuH

અડીખમગુજરાત

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૪.૦૯.૨૦૧૭

કોંગ્રેસનો ઉધ્ધાર ન કરી શકનાર રાહુલ ગાંધી ગુજરાતના યુવાનો કે ગુજરાતની પ્રજાનો શું ઉધ્ધાર કરશે ? - શ્રી જીતુભાઇ વાઘાણી

‘‘સન ઓફ કોંગ્રેસ’’ અને ‘‘સન-વાદ’’ કલ્ચરમાં માનનારી કોંગ્રેસ સંવાદ કરવા નીકળી છે. - શ્રી જીતુભાઇ વાઘાણી

કોંગ્રેસ પોતે જ વિસર્જનની દિશામાં હોય ત્યારે કોંગ્રેસના નવસર્જનની વાત એ હાસ્યાસ્પદ છે - શ્રી Bharat Pandya

#અડીખમગુજરાત - અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ

તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ‘‘યુવા ટાઉનહોલ’’ કાર્યક્રમ સંદર્ભે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી Dr Rutvij Patel દ્વારા વેબસાઇટ, વીડીયો તથા થીમ સોંગ લોન્ચ કરાયા. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી વીડીયો કોન્ફરેન્સ થકી રાજ્યભરના ૧૦૦ અલગ-અલગ સ્થળો પર ૧ લાખથી વધારે યુવાનોને સંબોધશે.

વધુ વાંચવા : https://goo.gl/n8iBuH

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૪.૦૯.૨૦૧૭ કોંગ્રેસનો ઉધ્ધાર ન કરી શકનાર રાહુલ ગાંધી ગુજરાતના યુવાનો કે ગુજરાતની પ્રજાનો શું ઉધ્ધાર કરશે ? - શ્રી જીતુભાઇ વાઘાણી ‘‘સન ઓફ કોંગ્રેસ’’ અને ‘‘સન-વાદ’’ કલ્ચરમાં માનનારી કોંગ્રેસ સંવાદ કરવા નીકળી છે. - શ્રી જીતુભાઇ વાઘાણી કોંગ્રેસ પોતે જ વિસર્જનની દિશામાં હોય ત્યારે કોંગ્રેસના નવસર્જનની વાત એ હાસ્યાસ્પદ છે - શ્રી Bharat Pandya #અડીખમગુજરાત - અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ‘‘યુવા ટાઉનહોલ’’ કાર્યક્રમ સંદર્ભે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી Dr Rutvij Patel દ્વારા વેબસાઇટ, વીડીયો તથા થીમ સોંગ લોન્ચ કરાયા. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી વીડીયો કોન્ફરેન્સ થકી રાજ્યભરના ૧૦૦ અલગ-અલગ સ્થળો પર ૧ લાખથી વધારે યુવાનોને સંબોધશે. વધુ વાંચવા : https://goo.gl/n8iBuH

Let's Connect

sm2p0