ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૨૧.૦૮.૨૦૧૭
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો દિલ્હી ખાતે રાહુલ ગાંધીને મળવાનો કાર્યક્રમ દયનીય અને અપમાનજનક રહ્યો. – Bharat Pandya
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ અતિવૃષ્ટિના સમયમાં લોકોની પડખે રહેવાને બદલે બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટેલમાં અને દિલ્હીના ચક્કર મારી રહ્યાં છે. તે ગુજરાતની જનતા જોઈ રહી છે.
૨૪ થી ૨૯ ઓગષ્ટ સુધીમાં આઠ સ્થળોએ ‘નયા ભારત - મંથન’ સેમીનારમાં કેન્દ્રિય મંત્રીશ્રીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓ આવશે
વધુ વાંચવા : https://goo.gl/55kViC | https://goo.gl/Wv5LHB
ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૨૧.૦૮.૨૦૧૭ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો દિલ્હી ખાતે રાહુલ ગાંધીને મળવાનો કાર્યક્રમ દયનીય અને અપમાનજનક રહ્યો. – Bharat Pandya ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ અતિવૃષ્ટિના સમયમાં લોકોની પડખે રહેવાને બદલે બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટેલમાં અને દિલ્હીના ચક્કર મારી રહ્યાં છે. તે ગુજરાતની જનતા જોઈ રહી છે. ૨૪ થી ૨૯ ઓગષ્ટ સુધીમાં આઠ સ્થળોએ ‘નયા ભારત - મંથન’ સેમીનારમાં કેન્દ્રિય મંત્રીશ્રીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓ આવશે વધુ વાંચવા : https://goo.gl/55kViC | https://goo.gl/Wv5LHB
Aug 21, 2017