ભાવનગર વિધાનસભા ગ્રામ્ય વિસ્તારના નવા વર્ષના સ્નેહ મિલનમાં ભાવનગરના જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિહ સરવૈયા, ભાવનગરના પ્રભારી શ્રી જગદીશભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ સિહોર ખાતે ઉપસ્થિત રહ્યા. સાંસદ શ્રી ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી સિહોર A.P.M.C. ને શબવાહિની એબુલ્યન્સ ફાળવવામાં આવી.

Nov 08, 2016