
APL-1 રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
👉 APL-1 રાશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ એપ્રિલ મહિના માટે વિનામૂલ્ય અપાશે
👉 60 લાખથી વધુ કાર્ડ ધારકોને મળશે લાભ
#GujaratFightsCovid19
APL-1 રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય 👉 APL-1 રાશન કાર્ડ ધારકોને કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ એપ્રિલ મહિના માટે વિનામૂલ્ય અપાશે 👉 60 લાખથી વધુ કાર્ડ ધારકોને મળશે લાભ #GujaratFightsCovid19
Apr 08, 2020