ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૮.૦૯.૨૦૧૭
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah તારીખ ૧૦ સપ્ટેમ્બર રવિવારના રોજ ‘યુવા ટાઉનહોલ’,
#અડીખમગુજરાત-અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ કાર્યક્રમ અંતર્ગત આશરે ૨૦૦ થી વધુ સ્થળો પર વીડીયો કોન્ફરસીંગ દ્વારા ૧.૫૦ લાખથી પણ વધુ યુવાનો સાથે સીધો સંવાદ અને સંપર્ક કરશે
આગામી ૧૩-૧૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી Narendra Modi જાપાનના વડાપ્રધાન સાથે અને ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા યોજનાના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે
૧૧મી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ ભાજપાના મીડીયા વિભાગ તેમજ સોશીયલ મીડીયા - આઇ.ટી. વિભાગના વર્કશોપનું પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે આયોજન
કેન્દ્રિય મંત્રીઓ શ્રી Arun Jaitley જી, શ્રીમતી Nirmala Sitharaman જી, પ્રદેશ અધ્યક્ષશ્રી Jitu Vaghani , મુખ્યમંત્રીશ્રી Vijay Rupani, નાયબ મુખ્યમંત્રીશ્રી Nitinbhai Patel, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીઓ સંબિત પાત્રા , જીવીએલ નરસિંમ્હા રાવ વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.
વધુ વાંચવા : https://goo.gl/MpTidR
ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૮.૦૯.૨૦૧૭ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah તારીખ ૧૦ સપ્ટેમ્બર રવિવારના રોજ ‘યુવા ટાઉનહોલ’, #અડીખમગુજરાત-અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ કાર્યક્રમ અંતર્ગત આશરે ૨૦૦ થી વધુ સ્થળો પર વીડીયો કોન્ફરસીંગ દ્વારા ૧.૫૦ લાખથી પણ વધુ યુવાનો સાથે સીધો સંવાદ અને સંપર્ક કરશે આગામી ૧૩-૧૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી Narendra Modi જાપાનના વડાપ્રધાન સાથે અને ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા યોજનાના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે ૧૧મી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ ભાજપાના મીડીયા વિભાગ તેમજ સોશીયલ મીડીયા - આઇ.ટી. વિભાગના વર્કશોપનું પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે આયોજન કેન્દ્રિય મંત્રીઓ શ્રી Arun Jaitley જી, શ્રીમતી Nirmala Sitharaman જી, પ્રદેશ અધ્યક્ષશ્રી Jitu Vaghani , મુખ્યમંત્રીશ્રી Vijay Rupani, નાયબ મુખ્યમંત્રીશ્રી Nitinbhai Patel, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીઓ સંબિત પાત્રા , જીવીએલ નરસિંમ્હા રાવ વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. વધુ વાંચવા : https://goo.gl/MpTidR