યુવા ટાઉનહોલના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Amit Shah એ ભાજપ શાસનના વિકાસના આંકડાઓ રજુ કરી કોંગ્રેસને પૂછ્યા ૬ સવાલ જે કોંગ્રેસે ગુજરાતને રમખાણો, કોમી તોફાનોની હિંસામાં અને કર્ફ્યુ સિવાય કશું નથી આપ્યું, જે કોંગ્રેસે ભ્રષ્ટાચારની હારમાળા સર્જી છે તે કોંગ્રેસના રાહુલ વળી અહીં આવીને પૂછે છે કે ક્યાં છે વિકાસ? જવાબ તો કોંગ્રેસે ગુજરાતના યુવાઓને આપવાનો છે. કોંગ્રેસે જવાબ આપવાનો છે કે તેમના સમયમાં નર્મદા બંધ કેમ પૂરો ન થયો ? તેમના સમયમાં ગુજરાતનો વિકાસ કેમ ન થયો? જે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કરવામાં એકપણ ક્ષેત્ર (આકાશ, પાતાળ, જમીન, દરિયો, અંતરિક્ષ) છોડ્યું નથી તે કોંગ્રેસ વળી સવાલો પૂછે ??

कांग्रेस_जवाब_दे

યુવા ટાઉનહોલના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Amit Shah એ ભાજપ શાસનના વિકાસના આંકડાઓ રજુ કરી કોંગ્રેસને પૂછ્યા ૬ સવાલ
જે કોંગ્રેસે ગુજરાતને રમખાણો, કોમી તોફાનોની હિંસામાં અને કર્ફ્યુ સિવાય કશું નથી આપ્યું, જે કોંગ્રેસે ભ્રષ્ટાચારની હારમાળા સર્જી છે તે કોંગ્રેસના રાહુલ વળી અહીં આવીને પૂછે છે કે ક્યાં છે વિકાસ? જવાબ તો કોંગ્રેસે ગુજરાતના યુવાઓને આપવાનો છે. કોંગ્રેસે જવાબ આપવાનો છે કે તેમના સમયમાં નર્મદા બંધ કેમ પૂરો ન થયો ? તેમના સમયમાં ગુજરાતનો વિકાસ કેમ ન થયો? જે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કરવામાં એકપણ ક્ષેત્ર (આકાશ, પાતાળ, જમીન, દરિયો, અંતરિક્ષ) છોડ્યું નથી તે કોંગ્રેસ વળી સવાલો પૂછે ?? #कांग्रेस_जवाब_दे

યુવા ટાઉનહોલના કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Amit Shah એ ભાજપ શાસનના વિકાસના આંકડાઓ રજુ કરી કોંગ્રેસને પૂછ્યા ૬ સવાલ જે કોંગ્રેસે ગુજરાતને રમખાણો, કોમી તોફાનોની હિંસામાં અને કર્ફ્યુ સિવાય કશું નથી આપ્યું, જે કોંગ્રેસે ભ્રષ્ટાચારની હારમાળા સર્જી છે તે કોંગ્રેસના રાહુલ વળી અહીં આવીને પૂછે છે કે ક્યાં છે વિકાસ? જવાબ તો કોંગ્રેસે ગુજરાતના યુવાઓને આપવાનો છે. કોંગ્રેસે જવાબ આપવાનો છે કે તેમના સમયમાં નર્મદા બંધ કેમ પૂરો ન થયો ? તેમના સમયમાં ગુજરાતનો વિકાસ કેમ ન થયો? જે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કરવામાં એકપણ ક્ષેત્ર (આકાશ, પાતાળ, જમીન, દરિયો, અંતરિક્ષ) છોડ્યું નથી તે કોંગ્રેસ વળી સવાલો પૂછે ?? #कांग्रेस_जवाब_दे

Let's Connect

sm2p0