BJP | BJP Gujarat Bharatiya Janata Party is the largest political party

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજન ની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 1100 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu.vaghani, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ અગ્રણી શ્રી @mahesh.kaswala, આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ @ipankaj.shukla અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા. #JaiShriRam

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી દ્વારા કરવામાં આવેલા શ્રી રામ જન્મમંદિર ના ભૂમિપૂજન તથા શિલાન્યાસ કાર્યક્રમ ને સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિહાળતા માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp #JaiShriRam

પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી દ્વારા કરવામાં આવેલા શ્રી રામ જન્મમંદિર ના ભૂમિપૂજન તથા શિલાન્યાસ કાર્યક્રમ ને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે નિહાળતા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, માન. મંત્રી શ્રી @imbhupendrasinh, શ્રી @pradipsinhguj અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu.vaghani. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા, પ્રદેશ પ્રવક્તા શ્રી @bharatpandyabjp તેમજ સાંસદશ્રી સહિતના પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. #JaiShriRam

અયોધ્યામાં આયોજિત શ્રી રામજન્મભૂમિ મંદિર ના ભૂમિપૂજન પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી @crpaatil ની અધ્યક્ષતામાં સુરતમાં વરાછાનાં માનગઢ ચોક ખાતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા. #JaiShriRam

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજન ની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે 1100 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા, આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો. પંકજભાઈ શુકલા અને પ્રદેશ મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા. #JaiShriRam