BJP | BJP Gujarat Bharatiya Janata Party is the largest political party

પ્રદેશ અધ્યક્ષશ્રી @jitu.vaghani ના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપા સંગઠન દ્વારા પણ જરૂરિયાતમંદોને સહાય, રાશન કીટ વિતરણ, માસ્ક વિતરણ,આરોગ્ય સેતુ એપ વિશે પ્રચાર-પ્રસાર વગેરે જેવી કામગીરી થઇ રહી છે. #પ્રેસનોટ #PressNote

Read More

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપા સંગઠન દ્વારા પણ જરૂરિયાતમંદોને સહાય, રાશન કીટ વિતરણ, માસ્ક વિતરણ,આરોગ્ય સેતુ એપ વિશે પ્રચાર-પ્રસાર વગેરે જેવી કામગીરી થઇ રહી છે. #પ્રેસનોટ #PressNote

પ્રદેશ અધ્યક્ષ શ્રી @jitu.vaghani જી એ વિપક્ષના નેતાએ કરેલા નિવેદન સામે પ્રત્યાઘાત આપ્યો અને કોંગ્રેસ ને પૂછ્યા અનેક સવાલો. પ્રેસનોટ : તારીખ 30/04/2018 #PressNote

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૧૨.૦૯.૨૦૧૭ ગુજરાતમાં ૧,૨૫,૦૦૦ કિ.મી. પાણીની પાઈપલાઇનનું નેટવર્ક ઊભું કરીને ઘરે ઘરે પાણી પહોચાડવાનું ઐતિહાસિક કામ ભાજપ સરકારે કર્યું છે. નર્મદા યોજનાનાં પવિત્ર કાર્યમાં કોંગ્રેસે હવે તો, હવનમાં હાકકા નાંખવાનું કામ બંધ કરે. શ્રી Narendra Modi ની કર્તૃત્વ-નેતૃત્વ અને વ્યક્તિત્વની ઈર્ષ્યામાં શ્રી મહેતા પીડાઈ રહ્યાં છે. છેલ્લા બે દાયકાથી બેરોજગાર કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાના બહાને પોતાની બેરોજગારી દૂર કરવા હથકંડા અપનાવી રહી છે. - શ્રી Jitu Vaghani ભાજપ યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવામાં નહી, સાચા અર્થમાં રોજગારી આપીને તેમને પગભર અને સ્વાવલંબી બનાવી, સમાજમાં સાચા અર્થમાં આર્થિક સંપન્નતા લાવવાના પક્ષમાં છે. વધુ વાંચવા : https://goo.gl/DpW1iT

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૮.૦૯.૨૦૧૭ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah તારીખ ૧૦ સપ્ટેમ્બર રવિવારના રોજ ‘યુવા ટાઉનહોલ’, #અડીખમગુજરાત-અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ કાર્યક્રમ અંતર્ગત આશરે ૨૦૦ થી વધુ સ્થળો પર વીડીયો કોન્ફરસીંગ દ્વારા ૧.૫૦ લાખથી પણ વધુ યુવાનો સાથે સીધો સંવાદ અને સંપર્ક કરશે આગામી ૧૩-૧૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રી Narendra Modi જાપાનના વડાપ્રધાન સાથે અને ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા યોજનાના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે ૧૧મી સપ્ટેમ્બરના રોજ પ્રદેશ ભાજપાના મીડીયા વિભાગ તેમજ સોશીયલ મીડીયા - આઇ.ટી. વિભાગના વર્કશોપનું પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્‌’’ ખાતે આયોજન કેન્દ્રિય મંત્રીઓ શ્રી Arun Jaitley જી, શ્રીમતી Nirmala Sitharaman જી, પ્રદેશ અધ્યક્ષશ્રી Jitu Vaghani , મુખ્યમંત્રીશ્રી Vijay Rupani, નાયબ મુખ્યમંત્રીશ્રી Nitinbhai Patel, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીઓ સંબિત પાત્રા , જીવીએલ નરસિંમ્હા રાવ વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. વધુ વાંચવા : https://goo.gl/MpTidR

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૦૪.૦૯.૨૦૧૭ કોંગ્રેસનો ઉધ્ધાર ન કરી શકનાર રાહુલ ગાંધી ગુજરાતના યુવાનો કે ગુજરાતની પ્રજાનો શું ઉધ્ધાર કરશે ? - શ્રી જીતુભાઇ વાઘાણી ‘‘સન ઓફ કોંગ્રેસ’’ અને ‘‘સન-વાદ’’ કલ્ચરમાં માનનારી કોંગ્રેસ સંવાદ કરવા નીકળી છે. - શ્રી જીતુભાઇ વાઘાણી કોંગ્રેસ પોતે જ વિસર્જનની દિશામાં હોય ત્યારે કોંગ્રેસના નવસર્જનની વાત એ હાસ્યાસ્પદ છે - શ્રી Bharat Pandya #અડીખમગુજરાત - અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાનાર ‘‘યુવા ટાઉનહોલ’’ કાર્યક્રમ સંદર્ભે યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી Dr Rutvij Patel દ્વારા વેબસાઇટ, વીડીયો તથા થીમ સોંગ લોન્ચ કરાયા. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી Amit Shah પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ, બોડકદેવ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી વીડીયો કોન્ફરેન્સ થકી રાજ્યભરના ૧૦૦ અલગ-અલગ સ્થળો પર ૧ લાખથી વધારે યુવાનોને સંબોધશે. વધુ વાંચવા : https://goo.gl/n8iBuH

ગુજરાત ભાજપ પ્રદેશની પ્રેસનોટ તા. ૨૪.૦૮.૨૦૧૭ કેન્દ્રીય નાણાં તથા રક્ષામંત્રીશ્રી Arun Jaitley જીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રભારી તરીકેની નિયુક્તિને સહર્ષ આવકારતું પ્રદેશ ભાજપા સંગઠન શ્રી Narendra Singh Tomar, શ્રીમતી Nirmala Sitharaman , શ્રી Dr Jitendra Singh તથા શ્રી PP Chaudhary ની સહ પ્રભારી તરીકેની નિયુક્તિને પણ હર્ષભેર વધાવતું પ્રદેશ સંગઠન ભાજપાના ૧૫૦ + ના લક્ષ્યાંકને સિધ્ધ કરવામાં મહાનુભાવોની નિયુક્તિ સંગઠનમાં અનેરા જામ અને ઉત્સાહનો સંચાર કરનાર બની રહેશે - શ્રી Jitu Vaghani કોંગ્રેસના ધારાસભ્યો આજે જ ગુજરાતમાં પગ મૂકે છે અને પૂરપીડિતોના ખબર અંતર પૂછવાને બદલે આવેદનપત્ર આપવાનું સંવેદનાહીન રાજકીય નાટક કરે છે જે શરમજનક છે. - શ્રી Bharat Pandya વધુ વાંચવા : https://goo.gl/mWVWyd