રાજકોટ ખાતે 71મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રૂડા દ્વારા આયોજિત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani. આ પ્રસંગે સાંસદ શ્રી Mohanbhai kundariya સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

Jan 25, 2020