પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે સુરતમાં 70,000 વૃક્ષ રોપવામાં આવશે જે અંતર્ગત આ વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ, સુરત શહેર પ્રમુખ શ્રી નીતિનભાઇ ભજીયાવાળા અને મેયર ડો. જગદીશભાઇ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Sep 06, 2020