
રાજ્યના શહેરોના સુગ્રથિત વિકાસ માટે વધુ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરાઈ
અમદાવાદની 2 ડ્રાફ્ટ TP , 2 ફાયનલ TP, 1 પ્રિલિમીનરી TP, મહેસાણા અને ભાવનગરની 1-1 પ્રિલિમીનરી TP તથા વિજાપુરની ફાઇનલ DP ને મંજુરી અપાઈ
આ નિર્ણયથી શહેરોની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે
રાજ્યના શહેરોના સુગ્રથિત વિકાસ માટે વધુ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરાઈ અમદાવાદની 2 ડ્રાફ્ટ TP , 2 ફાયનલ TP, 1 પ્રિલિમીનરી TP, મહેસાણા અને ભાવનગરની 1-1 પ્રિલિમીનરી TP તથા વિજાપુરની ફાઇનલ DP ને મંજુરી અપાઈ આ નિર્ણયથી શહેરોની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે
Feb 11, 2020